પીવીસી ફર્નિચરના અનેક ફાયદાઓ, આકર્ષક લુકની સાથે વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ પણ, તો લાકડાના ફર્નિચરનો આગ્રહ છોડો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઉધઇ અને ભેજનો એકમાત્ર ઉપાય પીવીસી ફર્નીચર છે. પીવીસી ફર્નિચર આકર્ષક લુકની સાથે અનેક ફાયદાઓ પણ ધરાવે છે. તો શું કામ લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખવો. માટે જો આપ ફર્નિચર ખરીદવા કે બનાવવા માટે તૈયાર હોય તો એક વખત ધોળેશ્વર પીવીસી ફર્નીચરનો સંપર્ક જરૂર કરો. અત્યાર સુધી લાકડાના ફર્નિચરનો આગ્રહ વધારે રાખવામાં આવતો હતો. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં પીવીસીનું ફર્નિચર બેસ્ટ છે. આ ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો પણ ધરાવે છે. ઉપરાંત તે લાકડાના ફર્નિચર કરતા સસ્તું છે. ધોળેશ્વર પીવીસી મોરબી, રાજકોટ અને ટંકારામાં કામ કરે છે. ખાસ મોરબીવાસીઓને આધુનિક અને ગુણવત્તાયુક્ત ફર્નીચર બનાવી આપવાના ધ્યેય સાથે મોરબીમાં પણ ફર્નીચરના કામ રાખવામાં આવે છે. અહીં ઓર્ડર મુજબ હોલ માર્ક વાળા કાકા પીવીસીમાંથી ફર્નિચર બનાવી આપવામાં આવે છે. તમામ પ્રકારનું ફર્નિચર બનાવી અપાશે પીવીસી દરવાજા કિચન કેબિનેટ માળિયા વોર્ડ રોબ ટીવી કેબિનેટ ઓફિસ ફર્નિચર વોલ પેનલીંગ સિલિંગ પીવીસી ફેનસિંગ પીવીસી વિન્ડો યુપીવીસી વિન્ડો સિસ્ટમ ડ્રેસિંગ યુનિટ ઓફિસ પાર્ટેશન વધુ વિગત માટે યોગેશભાઈ મો.નં. 6354395396, રઘુવીરસિંહ મો.નં. 8200720018 નો સંપર્ક કરવા જણાવાયું છે.