હળવદ : હળવદ સબ સ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી બુધવારે વીજ પુરવઠો બંધ રહેશે. હળવદ 66 કે.વી.સબ સ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી હોવાથી હળવદ શહેર વિસ્તારમાં સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.કામગીરી પૂર્ણ થતાં જ જાણ કર્યા વગર જ વીજ પુરવઠો પૂનઃ સ્થાપીત કરવામાં આવશે.