20 ટકા સુધીનું કેશબેક : 0 ટકા સરળ હપ્તે વગર વ્યાજે : તમામ કંપનીના હોમ એપ્લાયન્સીસ ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ઓટોમેટિક વોશિંગ મશીન રૂ.13499થી શરૂ, સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી 43 ઇંચ 2 વર્ષની વોરંટી સાથે રૂ. 24499થી શરૂ,ઓલ ઇન વન કનવેક્સન ઓવન 11999થી શરૂ તથા દોઢ ટન 3 સ્ટાર ઇનવર્ટર એસી રૂ. 26999માં આકર્ષક કિંમતે આપવામાં આવે છે. પટેલ ઇલેક્ટ્રોનિક્સ ગેસ્ટ હાઉસ રોડ પર સ્થિત છે. અત્યાર સુધીમાં પોતાની શ્રેષ્ઠ સર્વિસ થકી લાખો ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. અહીં સેમસંગ, પેનાસોનીક, સોની, ઓજનરલ, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલટાસ સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ મળે છે. તો આજે જ અહીં પધારી શોપિંગ કરો. વધુ વિગત માટે મો.નં.૯૬૮૭૬ ૦૦૦૨૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.