NewsTankara ટંકારાના સરાયાના પાટિયા પાસે ઇનોવા હડફેટે યુવાન ઈજાગ્રસ્ત By Hitesh Thakar - 03/06/2022 at 11:05 am Share on Facebook Tweet on Twitter - text ટંકારા : ટંકારા તાલુકાના સાવડી સરાયાના પાટિયા નજીક વીરવાવ ગામના જીતેન્દ્રભાઇ હમીરભાઇ સોલંકીને ઇનોવા કાર રજી.નં.GJ-10-BG-7797ના ચાલકે હડફેટે લઈ ઇજા પહોંચાડતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. - text