મોરબી : મોરબી તાલુકાના રંગપર બેલા નજીક આવેલ ફ્લોરીશ સીરામીક ફેકટરીના પાણીના ટાંકામાં ડૂબી જતા પુનમબેન પ્રેમજીભાઇ કમલ ઉ.26 નામની પરિણીતાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે અક્સમાતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.