મોરબી : વાંકાનેર માટેલ રોડ ઉપર આવેલ એસ્કોમ સિરામીક ફેકટરીના રૂમ ઉપરથી પડી જતા રાજેશભાઇ દયારામ, ઉ.25 નામના સારવાર દરમિયાન રાજકોટ ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.