હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા પાયલબેન પ્રવિણભાઇ લોખીલ જાતે આહિર ઉ.27 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના સસરાના ઘેર કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લેતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.