મોરબી : મોરબી જિલ્લાના જુના નાગડાવાસમાં શનિવારે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જુના નાગડાવાસમાં આગામી તા.4ને શનિવારના રોજ તોરણીયા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજક ગોકુલભાઈ,દિનેશભાઇ અને ચેતનભાઈ બરારિયાએ લોકોને જાહેર આમંત્રણ આપ્યું છે.