મોરબી : મોરબી નિવાસી દેવશીભાઈ વિરજીભાઈ ભોરણીયા(ઉ.93) તે સવજીભાઈ, મણીભાઈના પિતાજી તેમજ શૈલેષભાઇ, જીતેન્દ્રભાઈ અને પ્રકાશભાઇના દાદાનું તા.30ને સોમવારના રોજ અવસાન થયેલ છે.