સૌથી વધુ તલ તથા સૌથી ઓછી મેથી અને વરિયાળીની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.31 મે ના રોજ સૌથી વધુ તલ તથા સૌથી ઓછી મેથી અને વરિયાળીની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ. મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 11 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1650 અને ઊંચો ભાવ રૂ. 2400, ઘઉંની 144 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 428 અને ઊંચો ભાવ રૂ. 500,તલની 159 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1520 અને ઊંચો ભાવ રૂ.1908,મગફળી (ઝીણી)ની 52 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1060 અને ઊંચો ભાવ રૂ. 1256, મેથી 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.940 અને ઊંચો ભાવ રૂ.950,જીરુંની 30 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2540 અને ઊંચો ભાવ રૂ.4086,બાજરોની 6 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.447 અને ઊંચો ભાવ રૂ.447,જુવારની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.692 અને ઊંચો ભાવ રૂ. 692,રાયડોની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1050 અને ઊંચો ભાવ રૂ.1123,વરિયાળી 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1400 અને ઊંચો ભાવ રૂ.1795 છે. વધુમાં,ચણાની 125 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.600 અને ઊંચો ભાવ રૂ. 840,એરંડાની 73 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1000 અને ઊંચો ભાવ રૂ. 1466,ગુવાર બીની 99 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1000 અને ઊંચો ભાવ રૂ. 1120,તુવેરની 17 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.970 અને ઊંચો ભાવ રૂ.1080,સીંગદાણાની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1574 અને ઊંચો ભાવ રૂ.1682,સૂરજમુખી બીની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.700 અને ઊંચો ભાવ રૂ.850 છે.