મોરબી : મોરબીમાં બુધવારે કારિયા સોસાયટીનું રામામંડળ રમાશે.જેમાં લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબીમાં તા.1ને બુધવારના રોજ રણછોડ નગર,શેરી નં.2,નવલખી રોડ,સેન્ટ મેરી સ્કૂલ પાછળ,મોરબી ખાતે કારિયા સોસાયટીનું રામામંડળ ભજવવામાં આવશે.હકાબાપુ દ્વારા જાહેર જનતાને રામામંડળ જોવા આમંત્રણ આપવામાં આવ્યું છે.