હળવદ : હળવદના દિઘડિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા કાજીબેન કરશનભાઇ નંદેસરીયા, ઉ.17 નામની સગીરાએ પોતાના ઘેર ગળેફાંસો ખાઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.