સિક્યુરિટી ગાર્ડ ઉપરાંત બાઉન્સર, સરદાર ગાર્ડ અને લેડીઝ ગાર્ડની પણ સર્વિસ મળશે છેલ્લા 10 વર્ષથી કાર્યરત એજન્સી આપે છે 100 ટકા ક્લાયન્ટ સેટીસ્ફેક્શન મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓએ જોખમની ચિંતા કરવાની જરૂર બિલકુલ નથી. કારણકે શહેરમાં 10 વર્ષથી પણ જૂની ઓમ સિક્યુરિટી કાર્યરત છે. જે ન માત્ર સિક્યુરિટી ગાર્ડ પણ સાથે બાઉન્સર, સરદાર ગાર્ડ અને લેડીઝ ગાર્ડ પણ પુરા પાડે છે. તો જોખમ નિવારવા માત્ર એક ફોન ઘુમાવો. મોરબીમાં સામાકાંઠે 8એ નેશનલ હાઇવે ઉપર વિશાલ ફર્નિચર પાછળ બાલાજી ચેમ્બરમાં શોપ નં.9માં ઓમ સિક્યુરિટી કાર્યરત છે. આ સિક્યુરિટી એજન્સી છેલ્લા 10 વર્ષથી પણ વધુ સમયથી કાર્યરત છે. જે બેસ્ટ સર્વિસ પ્રોવાઇડ કરી તમામ ક્લાયન્ટનો વિશ્વાસ જીતવામાં સફળ રહી છે. આ એજન્સી કારખાના, રીસેપ્શન, હોસ્પિટલ, લગ્ન પ્રસંગ, પાર્ટી પ્લોટ, ઓફિસ તથા પર્સનલ સિક્યુરિટી માટે સારા તથા લાયકાત ધરાવતા સિક્યુરિટી ગાર્ડ મળશે. ઓમ સિક્યુરિટી એજન્સી દ્વારા આર્મડ સિક્યુરિટી ગાર્ડ, રેસિડેન્સીયલ સિક્યુરિટી ગાર્ડ, લેડી સિક્યુરિટી ગાર્ડ, સિક્યુરિટી ઓફિસર ગાર્ડ, પર્સનલ ગાર્ડ સર્વિસ, સિક્યુરિટી ગાર્ડ ફોર હોટેલ સર્વિસ પુરા પાડવામાં આવે છે. આ એજન્સી સરકાર માન્ય લાયસન્સ ધરાવે છે. અને 100 ટકા ક્લાયન્ટ સેટીસ્ફેકશન સાથે કાર્યરત છે. તો આજે જ સંપર્ક કરો. મો.નં. 9909081707 અથવા 8735005004