મોરબી : આગામી તારીખ 29/5/2022ને રવિવારે રાત્રે મુ. મહેન્દ્રનગર, કાનાબાપાનો પ્લોટ, ઉમિયા ગરબી ચોક, હનુમાનજી મંદિરની પાછળ, મોરબી ખાતે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. ગોરધનભાઈ વશરામભાઈ બાવરવા આયોજિત નેકનામનું પ્રખ્યાત રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને જાહેર અનુરોધ કરાયો છે.