ઓફર માત્ર થોડા દિવસ માટે જ, આજે જ બુક કરો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં માધવ સુઝુકી સ્પેશિયલ ઓફર લઈને આવ્યું છે. જેમાં માત્ર રૂ. 9,999માં સુઝુકી અવેનિસ વસાવવાની તક મોરબીવાસીઓને આપવામાં આવી રહી છે. આ સાથે એક્સચેન્જ બોનસનો લાભ અને હેલમેટ ફ્રી આપવામાં આવે છે. મોરબીમાં ગોકળદાસ પ્રાગજી જિનની બાજુમાં દરિયાલાલ સ્કવેરમાં આવેલ માધવ સુઝુકી કાર્યરત છે. અત્યાર સુધીમાં હજારો મોરબીવાસીઓએ અહીંથી પોતાના મનપસંદ વાહન ખરીદી સંતોષકારક સેવા પણ પ્રાપ્ત કરી છે. હાલ અહીં સ્પેશિયલ ઓફર્સ રાખવામાં આવી છે. જેમાં સુઝુકી અવેનિસ માત્ર રૂ. 9,999ના ડાઉનપેમેન્ટ ઉપર મળશે. આ ઉપરાંત અહીં રૂ. 2000નું એક્સચેન્જ બોનસ આપવામાં આવશે. સાથે હેલ્મેટ પણ ફ્રી આપવામાં આવશે. આ ઓફરનો લાભ લેવા આજે જ નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર અથવા નીચે આપેલી લિંક ઉપર વોટ્સએપ ઉપર ઓનલાઇન બુકિંગ કરાવો. જરૂરી ડોક્યુમેન્ટ આધારકાર્ડ પાનકાર્ડ લાઇટબીલ બેંક પાસબુક બે ચેક મો.નં. : 6351899158 6351899163 7069076147 વોટ્સએપ : https://wa.me/message/BHP4NDCRJJ22K1