ચરબી ઘટાડવી છે ? સ્ટે વેલ ક્લિનિક, વગર ઓપરેશને 2 મહિનામાં કરાવશે 18 કિલોનો વેઇટલોસ

- text


  • USAની અનોખી ક્રાયોલાઈપોલાઈસિસ પદ્ધતિ જેમાં ચરબીને માઈનસ 10 સેલ્શિયસે ફ્રીઝ કરીને નેચરલી હટાવવામાં આવે છે

  • વજન ઘટ્યા બાદ લાઇપોલાઈસીસની પદ્ધતિથી સ્કિનને ટાઈટ કરી આપવામાં આવે છે, એટલે સ્કિન લબળી જવાની સમસ્યા રહેતી નથી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જો આપ વધારાની ચરબીથી પરેશાન હોય, તો મોરબીના શનાળા રોડ ઉપર વસંત પ્લોટ-6માં કે.કે.સ્ટીલ સામે ગોલ્ડન પ્લાઝમાં આવેલ સ્ટે વેલ ધ એડવાન્સ હોમિયો કોસ્મેટિક કલીનિક આપની સમસ્યા યુએસએની અસરકારક પદ્ધતિ વડે દૂર કરી દેશે. જેની કોઈ આડઅસર પણ નહીં થાય.

સ્લીમ, ટ્રિમ અને તંદુરસ્ત રહેવું એ આજના જમાનાની જરૂરિયાત છે. પરંતુ તે અઘરૂ પણ છે. અયોગ્ય અને આડેધડ ખોરાક લેવાની પદ્ધતિ, બેઠાળુ જીવન, કસરત કરવા માટે ટાઇમનો અભાવ, પ્રેગ્નન્સી, હોર્મોન્સ ફેરફાર, વધુ પડતા સ્ટ્રેસ આવા ઘણા બધા કારણે વધારે પડતી ચરબી થાય છે. બિન જોઈતી ચરબીને કાઢવી ઘણી અઘરી છે. એના માટે સરળ અસરકારક અને વૈજ્ઞાનિક રીતે પુરવાર પદ્ધતિની જરૂર છે.

યુએસએની ક્રાયોલાઈપોલાઈસિસ પદ્ધતિ આ માટે ખૂબ અસરકારક છે. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ડો.સંજય પટેલે સ્ટેવેલ ક્લિનિકથી આ ટ્રીટમેન્ટની શરૂઆત કરી છે. સરળ, અસરકારક અને સાયન્ટિફિક એવી આ પદ્ધતિથી શરીરની વધારાની ચરબી એટલે કે બિનજોઈતી ચરબીને માઇનસ 10 સેલ્શિયસ ફ્રીઝ કરીને અસરકારક રીતે નાબૂદ કરવામાં આવે છે. કે જેમાં નથી બેભાન એટલે કે એનેસ્થેસિયાની મદદ લેવામાં આવે છે. નથી શરીર પર કોઇ ઓપરેશન સર્જરી કરવામાં આવે છે. આ એક સુરક્ષિત, ઝડપી, નોન ઇન્વેસીવ અને મોસ્ટ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે.

સ્ટેવેલ વેઇટલોસ પ્રોગ્રામ કેવી રીતે કામ કરે છે. અને અસરકારક નીવડે છે ?

સ્ટેવેલ વેઇટલોસ એકજ પ્રોગ્રામમાં અલગ અલગ પદ્ધતિથી કામ કરવામાં આવે છે. પહેલા તો જે તે વ્યક્તિને પુરેપુરૂ ઇન્વેસ્ટિગેટ એટલે કે નિદાન કરી જરૂર પડે તો તેના બ્લડ રિપોર્ટ કરી વજન વધારવાનું કારણ ધ્યાનમાં લઈને વ્યક્તિગત પ્રોગ્રામ બનાવવામાં આવે છે. તેના પરથી હોમીઓપેથીક દવા આપવામાં આવે છે. જેથી તેમની મેટાબોલિક સિસ્ટમ સારી રીતે કામ કરે છે. વધારાની ચરબીને ક્રાયોલાઈપોલાઈસિસ દ્વારા માઈનસ 10 સેલ્શિયસથી ઠંડી કરી મારી નાખવામાં આવે છે. ત્યારબાદ તેને સમયાંતરે લાઇપોલાઈસીસ નામની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. સાથે સાથે જેવી જેની જરૂરિયાત પ્રમાણે સ્ટેવેલના ડોકટરે આપેલ પ્રોગ્રામને અનુરૂપ ઇલેક્ટ્રિક મસલ સ્ટેમ્યુલાઈઝર અને રેડિયોફ્રિકવન્સી જેવી આધુનિક ટ્રીટમેન્ટ આપીને સ્કિનને ટાઈટ કરવામાં આવે છે. જેથી ચરબી નીકળ્યા પછી લચી જવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. અને ચામડી ટાઈટ રહે છે.

આ પદ્ધતિથી પેટ પરની ચરબી, સાથળ પરની ચરબી, હિપ પરની ચરબી, બ્રેસ્ટ પરની ચરબીને અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે. સરેરાશ 2 મહિનામાં 15થી 18 કિલો વેઇટ લોસ અને 30 સેન્ટિમીટર જેટલી ચરબીનો ઘેરાવો નાબૂદ થાય છે.

- text

શા માટે સ્ટેવેલ વેઇટલોસ પ્રોગ્રામ ?

  • છેલ્લા 9 વર્ષથી મોરબીમાં સાયન્ટિફિક રિઝલ્ટ સાથે કામ કર્યું.
  • સૌરાષ્ટ્રમાં ક્રાયોલાઈપોલાઈસિસની ઓળખાણ આપનાર સેન્ટર સ્ટે વેલ છે.
  • રાજકોટ અને મોરબીને છેલ્લા 17 વર્ષથી અવિરતપણે હોમિયોપેથીક પદ્ધતિથી સારવાર આપી છે.
  • એક જ જગ્યાએ ક્રાયોલાઈપોલાઈસિસ, લાઇપોલાઈસીસ, આરએફ, ઇએમએસ, વેક્યુમ પદ્ધતિ, હિલ પદ્ધતિ અને જીમની સગવડતા આપવામાં આવે છે.
  • સ્કિન ટ્રીટમેન્ટ, હેર રિમુવ, હેર રિગ્રોથ, વેઇટ લોસ જેવી એડવાન્સ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે.
  • મળતાવડો, પ્રામાણિક અને નિપુણ અનુભવી સ્ટાફ
  • ઓલ ટ્રીટમેન્ટ અન્ડર ડોક્ટર’સ ગાઈડલાઇન
  • હાઈએસ્ટ નંબર ઓફ સેટીસ્ફાય ક્લાયન્ટ મેક ઇટ નંબર 1 સ્લીમિંગ ક્લિનિક ઇન મોરબી

- text