મોરબી : મોરબીના મુન નગર વિસ્તારમાં સિટી એ ડિવિઝન પોલીસે એક્સેસ મોટર સાયકલ ઉપર મેજીક મોમેન્ટ વોડકાની બે બોટલ કિંમત રૂપિયા 2000 સાથે નીકળેલા સિકંદરભાઈ યુનુશભાઈ ચાનીયાને ઝડપી લઈ એક્સેસ સહિત કુલ રૂપિયા 32,000નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.