1994થી શરૂ થયેલ ઓપેક સિરામિક્સ આજે ભારતની નંબર 1 ઝીરકોનીયમ ઉત્પાદક હવે નવા ઉત્સાહ સાથે ગ્રાહકોને વધુમાં વધુ સરળતાથી સારામાં સારી સેવા આપવાનો લક્ષ્ય મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઓપેક સિરામિક્સના નવા હેડ ક્વાર્ટરનું અમદાવાદમાં ધમાકેદાર ઓપનિંગ કરવામાં આવ્યું છે. જેની ભવ્ય સેરેમની યોજાઈ હતી. અનેક ઉદ્યોગકારો અને ગ્રાહકોએ આ પ્રસંગમાં સામેલ થઈને તેને દિપાવ્યો હતો. ઝીરકોનીયમ સિરામિક્સે હવે નવા ઉત્સાહ સાથે ગ્રાહકોને વધુમાં વધુ સરળતાથી સારામાં સારી સેવા આપવાના લક્ષ્ય સાથે નવી સફર શરૂ કરી છે. https://youtu.be/OhWTmm5ISFU ઓપેક સિરામિક્સનો 1994માં મહેશભાઈ વોરાએ પાયો નાખ્યો હતો. તેઓની આગવી સૂઝબૂઝ અને ગ્રાહકોને સંતોષ આપવાની ભાવનાને પરિણામે ઓપેક સિરામિક્સને ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાંથી અનહદ પ્રેમ મળ્યો હતો. તેઓ બાદ તેમના સંતાન અતીતભાઈ વોરા અને નિશાંતભાઈ વોરા બન્નેએ ઓપેક સિરામિક્સનું સુકાન સુપેરે સંભાળ્યું છે. આજે ઓપેક સિરામિક્સ દેશનું સૌથી મોટું ઝીરકોનીયમ ઉત્પાદક હોવાનું ગૌરવ ધરાવે છે. ઉપરાંત કુલ પ્રોડક્શનમાંથી અંદાજે 50 ટકા જેટલો માલ મિડલ ઇસ્ટ, યુરોપ, સાઉથ અમેરિકા, ઇસ્ટર્ન યુરોપમાં નિકાસ કરે છે. ઓપેક સિરામિક્સે હજુ પણ ગ્રાહકોને વધુમાં વધુ સારી સેવા આપવાના ઉદેશ સાથે અમદાવાદના આંબલી ખાતે આંબલી-બોપલ રોડ ઉપર ડિશમેન કોર્પોરેટ હાઉસ સામે આવેલ નવરત્ન કોર્પોરેટ પાર્કમાં બ્લોક એ-207માં નવા હેડક્વાર્ટરનું ધમાકેદાર ઓપનિંગ કર્યું છે. જેની ભવ્ય સેરેમની યોજવામાં આવી હતી. રિટેઇલમાં અડધા ટન જેટલુ ઝીરકોનીયમ પણ ટ્રેડર વગર સીધુ ગ્રાહક મેળવી શકે છે ઓપેક સિરામિક્સ ક્વોલિટીની સાથોસાથ કિંમતમાં પણ ગ્રાહકોને ફાયદો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. માટે જ ઝીરકોનીયમ સિરામિક્સ જ એક માત્ર એવા મેન્યુફચરર છે જે માત્ર અડધો ટન જેટલો માલ પણ રિટેઇલમાં આપે છે. જેમાં વચ્ચે કોઈ ટ્રેડર કે મિડીએટર રહેતા નથી. સ્પેનિશ ડિજિટલ ઇન્કનું સેલિંગ શરૂ મોરબીના ઓપેક સિરામિકનું પ્રખ્યાત સ્પેનિશ કંપની કલર્સ ઓલુચા ડેલ્ટા ગ્લાસ ગ્રુપ સાથે ટાઈ-અપ થયું છે. તેમની ગુણવત્તાયુક્ત ઇન્કનું વેચાણ શરૂ થઈ ગયું છે. સ્પેનિશ કંપનીની ગુણવતા યુક્ત ઇન્ક, સ્પેશિયલ ઇફેક્ટ, મેટલિક ઇફેક્ટ અને ગ્રીટ સહિતની પ્રોડક્ટ આકર્ષક કિંમતે હાલ માર્કેટમાં મુકવામાં આવી છે. માર્કેટિંગ કોઓર્ડિનેટર રિનલ મો.નં. 9313805632 માર્કેટિંગ મેનેજર ધવલ મો.નં. 78618 82506 માર્કેટિંગ મેનેજર કલ્પેશ મો.નં. 78618 82504 માર્કેટિંગ મેનેજર શૌલેશ મો.નં. 7990149957 વેબસાઈટ : www.opaqueceramics.com મેઈલ : Atit@opaqueceramics.com Nishant@opaqueceramics.com