મોરબી : ભડિયાદ ગામના બહુચર માતાજીના પુજારીના લાભાર્થે મોરબીના એસ. પી એઓળ પર ભવાઈનો કાર્યક્રમ યોજાશે ભવાઈ કલાને જીવંત રાખવા અને બહુચર માતાજી( ભડિયાદ ગામ)ના પૂજારી પોપટભાઈ વ્યાસ તથા રાજુભાઈ વ્યાસના લાભાર્થે સમસ્ત ભડિયાદ ગ્રામ તથા સમસ્ત સોસાયટી તથા સર્વ યજમાનો દ્વારા તા.2ના રોજ ભવાઈનો કાર્યક્રમ રવાપર લિલાપર કેનાલ રોડ,રામકો બંગ્લોઝની પાછળ,S P રોડની સામેનું નાકું,'ગજાનન પાર્ક'તુલસી શ્યામ એપાર્ટમેન્ટની સામે,મોરબી ખાતે રાખેલ છે.તો ભવાઈ કલાકારોને પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમમાં પધારવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે