વૃક્ષ પર શાખ પડેલ કેસર કેરીનું ચુનિંદા ઓર્ગેનિક ફળ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હાલના સમયમાં કાર્બાઇડથી તેમજ વિવિધ કેમિકલ થી પકાવેલ કેરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે મોરબીવાસીઓને ઓર્ગેનિક રીતે વૃક્ષ પર શાખ પડેલ કાર્બાઇડ ફ્રી કેરી મળી રહે તે માટે વૈદહી કેસર કેરી સ્ટોરનો શુભારંભ થયો છે. જે હોમ ડિલિવરીની પણ સર્વિસ આપે છે. મોરબીમાં (1) સજીવન ઓર્ગેનિક મોલ, દુકાન નં - 1,વિદ્યુતનગર સોસાયટી, લીલા લહેર ની સામે રવાપર રોડ, મોરબી, મો-9879910580 તથા 7600874009 (2) વૈદેહી કેસર મેંગો સ્ટોલ, રફાળેશ્વર, મચ્છુ 2 ડેમ નજીક, જોધપર નદી પાસે, જીવરાજબાપા લિખિયા ની નર્સરી પાસે, મોરબી મો-9920399909 આ બે સ્થળે વૈદહી કેસર કેરી સ્ટોર કાર્યરત છે. રુદ્ર એગ્રો & ફોરેસ્ટ ફ્રૂટસ પ્રોડક્ટ્સ હેઠળના આ સ્ટોરમાં ગીર જંગલની આસપાસના ઓર્ગેનિક બગીચાઓનું ચુનિંદા ફળ મળે છે. આ કેરી 100 % ગેરેન્ટી સાથે ઓર્ગેનિક છે. તમામ કેરી વૃક્ષ પર શાખ પડવાની શરૂઆત થયા પછી ઉતારેલી અને કાર્બાઇડ ફ્રી હોય છે. વધુમાં આ કેરી લેવા માટે સ્ટોર ઉપર આવવાના બદલે માત્ર ગ્રાહક એક ફોન ઘુમાવશે તો ઘરે પણ પહોંચાડી આપવામાં આવશે. જેનો એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લેવામાં આવશે. આટલી સુવિધા સાથે નેચરલ કેસર કેરી મળતી હોય, તો બજારમાં કાર્બાઇડથી પકવેલી કેરી શુ કામ ખરીદવી. આજે જ કેરી ઓર્ડર કરો અને ગીર કેસરના સ્વાદની,લિજ્જતની મજા માણો. વધુ વિગત માટે લલીત ભરાડ મો.નં. 8238240202 અથવા સંદીપ પટેલ મો.નં. 7575873535 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 1) સજીવન ઓર્ગેનિક મોલ દુકાન નં - 1,વિદ્યુતનગર સોસાયટી, લીલા લહેરની સામે રવાપર રોડ, મોરબી, મો-9879910580 તથા 7600874009 (2) વૈદેહી કેસર મેંગો સ્ટોલ, રફાળેશ્વર, મચ્છુ 2 ડેમ નજીક, જોધપર નદી પાસે, જીવરાજબાપા લિખિયાની નર્સરી પાસે, મોરબી મો-9920399909