કુર્તિ, વેસ્ટર્ન વેર, ચોલી, ડ્રેસ, વન પીસ, એથનીક વેરની વિશાળ રેન્જ ઉપરાંત ઓલ ટાઈપ ચિલ્ડ્રન વેર ઉપલબ્ધ એથેલીક વેર, વન પીસ ક્રોપ ટોપ, ટુ પીસ પ્લાઝો પેરમાં બાય વન ગેટ વન ફ્રિ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા એવા સખી NX લેડીઝ એન્ડ ચિલ્ડ્રન વેરમાં ખાસ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ આઈટમની ખરીદી ઉપર 20 ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. તો મોરબીની ફેશનપ્રિય બહેનોએ આ ઓફરનો લ્હાવો ચૂકવા જેવો નથી. મોરબીના રવાપર મેઈન રોડ ઉપર ઈંડુસિન્ડ બેન્ક સામે ઓમ શાંતિ કોમ્પલેક્ષમાં આવેલ સખી NX લેડીઝ એન્ડ ચિલ્ડ્રન વેરમાં લેડીઝ અને ચિલ્ડ્રન ક્લોથનો આકર્ષક ખજાનો છે. અહીં વિશાળ વેરાયટીમાં કુર્તિ, વેસ્ટર્ન વેર, ચોલી, ડ્રેસ, વન પીસ, એથનીક વેર ઉપરાંત ઓલ ટાઈપ ચિલ્ડ્રન વેર મળે છે. ગ્રાહકો માટે અહીં ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રાહકને કોઈ પણ વસ્તુની ખરીદી ઉપર 20 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં એથેલીક વેર, વન પીસ ક્રોપ ટોપ, ટુ પીસ પ્લાઝો પેરમાં બાય વન ગેટ વન ફ્રિની ઓફર મુકવામાં આવી છે. હાલ સખી NXમાં લેડીઝ વેર અને ચિલ્ડ્રન વેરનો એકદમ નવો સ્ટોક ઉપલબ્ધ હોય, એકથી એક ચડિયાતી વસ્તુ ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો આ શ્રેષ્ઠ અવસર છે. તો અહીં પધારો અને મનભરીને શોપિંગ કરો.. વધુ વિગત માટે મો.નં. 8320545193 અથવા 7874222912 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. અમને ફોલો કરો અને મેળવતા રહો નવા સ્ટોકની જાણકારી instagram id : https://instagram.com/shakhinx?igshid=w9jrcchflnsv https://instagram.com/shakhi_nx?igshid=1v5mez4649lv3