મોરબી : મોરબીના ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતી શોભનાબેન નારાયણભાઈ દેથરીયા નામની સગીરાએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.