ટંકારા : ટંકારાના મેપ્સ ગ્રેનાઈટો સિરામિકના રમેશભાઈ ગોધાણી એ પુત્રના જન્મદિવસ નિમિત્તે મજુરોના ૨૦૦ બાળકોને આઈસ્ક્રીમ ખવડાવી જન્મદિવસ ઉજવ્યો હતો. મેપ્સ ગ્રેનાઈટો સિરામિક વાળા રમેશભાઈ ગોધાણીએ પોતાના પુત્ર મન ગોધાણીના આજે 9 વર્ષ પુર્ણ થયા છે.આજે તેમનો જન્મદિવસ હોવાથી કંપનીના તેમજ અન્ય 200 બાળકોને આઈસ્ક્રીમ ખવડાવી જન્મદિવસની ઉજવણી સાદગી પુર્વક કરવામાં આવી હતી.