નવા દાગીના હપ્તેથી બનાવી આપવામાં આવશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સોનાના ગીરવે મુકેલા દાગીના બજાર કિંમતે છોડાવવા છે ? તો આજે જ ફોન ઘુમાવો ક્રિવા ગોલ્ડ બાયર ને. જે માત્ર એક ફોને તમારી સમસ્યાનો હલ લાવી દેશે. મોરબીમાં ક્રિવા ગોલ્ડ બાયર કાર્યરત છે. જેને અત્યાર સુધી પોતાની શ્રેષ્ઠ સર્વિસથી અનેક ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. જે લોકોના સોનાના દાગીના ગીરવે મુકાયેલા હોય તેઓ સોનાના દાગીના બજાર કિંમતે વેચવા ઇચ્છતા હોય તેવા કિસ્સામાં આ પેઢી બજાર કિંમતે દાગીના ખરીદી લ્યે છે. આ ઉપરાંત જેમનું સોનુ હરાજીમાં મુકાયું હોય, તેમનું સોનુ પણ શ્રેષ્ઠ કિંમતે ખરીદી કરે છે. વધુમાં ક્રિવા ગોલ્ડ બાયર ગ્રાહકોને હપ્તેથી નવા દાગીના પણ બનાવી આપે છે. જે લોકોને ભવિષ્ય માટે બચત કરવી હોય તેઓએ આ સેવાનો લાભ તો લેવા જેઓ છે. વધુ વિગત માટે મો.નં. 8488904478 અથવા 9099918720 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.