મોરબી : મૂળગામ નવલખી હાલ મોરબી નિવાસી રંજનબેન પ્રાણલાલ તન્ના,તે પ્રાણલાલ અમૃતલાલ તન્નાના પત્ની,ભાવેશભાઈ,ધાર્મિકભાઈ,નીતાબેન,મીનાબેન,દીપ્તિબેનના માતાશ્રી,જમનાદાસભાઈ,નવીનચંદ્રના ભાભી,વિજયભાઈ,નલીનભાઇ કકડનાં બહેન,ભરતભાઈ માનસેતા,સંદીપકુમાર રાચ્છ,સચિનકુમાર કાનાબારના સાસુનું તા.9ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ઉઠમણું તેમજ પિયરપક્ષની સાદડી સાંજે 5 થી 6 કલાકે ત્રિલોકધામ મંદિર,કુબેરનગર-2,નવલખી રોડ,મોરબી ખાતે રાખેલ છે.