મોરબી : ખેલમહાકુંભમાં કબડ્ડીની રમતમાં મોરબી તાલુકાની ટિમ વિજેતા બની હતી. ખેલમહાકુંભમાં મોરબી જીલ્લાકક્ષામાં કબડ્ડીની રમતમાં ઓપન એજમાં હળવદની ટિમ સામે ફાઈનલ મેચમાં મોરબી તાલુકાની કેસરી લાયન ટિમ વિજેતા બની છે. આ ટીમમાં પિન્ટુ ખામ્ભલા,રાજદીપ ગામી ,મૌલિક વાંસદડિયાં,ધાર્મિક મેર,હરેશ ખામ્ભલા,ઋત્વિક,ભાવિક ખેલાડીઓએ બાજી મારી રમત જીતી હતી.