લેટેસ્ટ ડિઝાઇનની પ્રોડક્ટ આકર્ષક કિંમતે : એક્ઝિબિશન શનિ-રવિ એમ બે દિવસ માટે જ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સ્કાયમોલમાં આવતીકાલથી બે દિવસના ક્રિએટિવ્સ એક્ઝિબિશનનો શુભારંભ થવાનો છે. જેમાં સારીઝ, જવેલરી, ફૂટવેર સહિતની આઇટમોનો ખજાનો જોવા મળશે. આ તમામ પ્રોડક્ટ આકર્ષક કિંમતે ખરીદવાનો અવસર મળવાનો હોય, મોરબીવાસીઓએ તેને ચૂકવા જેવો નથી. મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સ્કાય મોલમાં કાલે શનિવારે અને રવિવારે એમ બે દિવસ માટે ક્રિએટિવ્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં એક્સક્લુઝીવ ડ્રેસ મટિરિયલ્સ, એક્સક્લુઝીવ સાઉથ સિલ્ક પ્રોડક્ટ્સ, ડિઝાઇનર સારીઝ, બેગ, પર્સ, ગોલ્ડન જવેલરી, બ્રાઇડલ જવેલરી, પટોરા, કોસ્મેટિક્સ, હોમ ડેકોર, કુર્તિ, વેસ્ટર્ન આઉટફિટ, ફેશન એસેસરીઝ, ફૂટવેર, સમર ડ્રેસ, જવેલરી, બોર્ન બેબી કિડ્ઝ વેર, કિડ્ઝ પ્રોડક્ટ સહિતની અનેક આઇટમો મળશે. એક્ઝિબિશનમાં 51થી વધુ ડિઝાઈનની પ્રોડક્ટ એકદમ આકર્ષક કિંમતે મળવાની છે. તો આ એક્ઝિબિશનમાં જરૂરથી પધારી શોપિંગની મજા માણો. વધુ વિગત માટે મો.નં. 7201072007 અથવા 9227810007 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. આ લીંક ઉપરથી ફ્રી એન્ટ્રી મેળવો https://bit.ly/3AGiIms https://www.facebook.com/CreativesExhibition/