મોરબી : આમરણ ગૌશાળાના લાભાર્થે આગામી તારીખ 11/5/2022ને બુધવારના રોજ મુ.આમરણ, ડાયમંડ નગર ખાતે રામામંડળ રમાશે. ચિકાણી પરિવાર દ્વારા રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. નકલંક નેજાધારી તોરણીયાનુ રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને અનુરોધ કરાયો છે.