ટંકારા : ટંકારા તાલુકાના છતર ગામે રહેતા જીણાભાઈ સામજીભાઈ પરમાર,ઉ.18 નામના યુવાને છતર નવાગામ તળમા બાવળાના ઝાડમાં લટકી જઈ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.