મોરબી : મોરબી શહેરના નવા ડેલા રોડ ઉપર રાવલ શેરીમાં રહેતો ઘેલાભાઇ રાજુભાઇ મેવાડા ઉ.20નામનો યુવાન પોતાના ઘેરેથી દુકાને નોકરી ઉપર જવાનું કહીને લાપતા બનતા તેમના પરિવારજનો દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમશુધા નોંધ કરાવી છે.