મોરબી : ખેવાળીયા (નવજીવનનગર) નિવાસી શારદાબેન દેવકરણભાઇ માકાસણા(ઉ.વ.65),તે દેવકરણભાઈના પત્નીનું તા.2ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.5ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ખેવાળીયા(નવજીવનનગર) ખાતે રાખેલ છે.