હળવદ : હળવદના ચરાડવા ગામ નજીક આવેલ ચામુંડા હોટલ સામેથી પોલીસે હળવદ પોલીસે રમેશભાઇ વેલાભાઇ ચીરોડીયાને પોલીસે કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ટીન નંગ 8 કિંમત રૂપિયા 800 તેમજ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 સાથે ઝડપી લીધો હતો જ્યારે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકીભા ભરતસિંહ ઝાલાનું નામ ખુલતા ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.