મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં આવેલ સાઇના પોલીમર્સ કારખાનામાં રહી મજૂરી કામ કરતા મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉચાડ ગામના વતની અનીલભાઇ મથુરભાઇ ભીલ ઉ.26 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ મામલે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.