મોરબી: મોરબીના બેલા (રંગપર) ખાતે આગામી તારીખ 29 એપ્રિલ ને શુક્રવારના રોજ રાત્રે 9:30 કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. ઓધવજીભાઈ ગંગારામભાઈ અઘારા આયોજિત આ રામામંડળ બેલા (રંગપર) ખાતે રમાશે. જેમાં જસદણના પ્રખ્યાત કનેસરાધામ બાબા રામદેવ રામામંડળ દ્વારા રામામંડળ રમવામાં આવશે. આ રામામંડળ નિહાળવા સૌને આમંત્રણ પાઠવાયું છે.