વર્ષો જુના શિવ-અજંતા ગ્રુપનો ચટાકેદાર ટેસ્ટ હજુ પણ યથાવત : પંજાબી, ચાઈનીઝ, કોન્ટીનેન્ટલ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન અને ફાસ્ટફૂડની અનેકવિધ વેરાયટીઓ 52 રૂમ ધરાવતી વિશાળ હોટેલ અનેક સુવિધાઓથી સજ્જ : મહેમાનગતિ પણ માણવા જેવી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની 3 સ્ટાર ઓક્ટ્રી હોટેલના ઓરચીડ રેસ્ટોરન્ટમાં અવિશ્વસનીય BOGO ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ લિજ્જતદાર ફૂડ બાય વન ગેટ વન ફ્રી આપવામાં આવી રહ્યું છે. તો અહીં એક વખત જરૂર પધારો અને સ્વાદિષ્ટ ફૂડનો આનંદ માણો. મોરબીમાં છેલ્લા 13 વર્ષથી કાર્યરત અને ખૂબ પ્રસિદ્ધ એવી શિવ અજંતા હોટેલ દ્વારા 3 સ્ટાર સુવિધા વાળી ઓક્ટ્રી હોટેલ કાર્યરત છે. આ હોટેલ બેલ સેનેટરીવેર નજીક, નેશનલ હાઇવે 27-એ, જાંબુડિયા બ્રિજની નીચે આવેલ છે. આ હોટેલ અનેક સુવિધાથી સજ્જ હોવાની સાથો સાથ બેસ્ટ લોકેશન અને સ્વતંત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ધરાવે છે. આ હોટેલના કુલ 52 રૂમ ઉપલબ્ધ છે. જેમાં ડિલક્ષ, ગ્રાન્ડ રૂમ અને સ્યુટ રૂમ એમ ત્રણ પ્રકારના રૂમ ઉપલબ્ધ છે. દરેક રૂમમાં 24 કલાક રૂમ સર્વિસ, ઇલેક્ટ્રોનિક સેફ, હાઈ સ્પીડ વાઈ ફાઈ ઈન્ટરનેટ કનેક્ટિવિટી, વર્ક ડેસ્ક, ટી-કોફી મેકર, રેફ્રીજરેટર, સેટેલાઇટ એલસીડી ટીવી, ડાયરેક્ટ ડાઈલ (એસટીડી), હાઈજીનીક બાથરૂમ સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ છે. અહીં આકર્ષક ઓરચીડ રેસ્ટોરન્ટ છે. જેમાં વિવિધ પ્રકારના ગુણવતાયુકત ફૂડ જેવા કે પંજાબી, ચાઇનીઝ, ઇટાલિયન, કોન્ટિનેન્ટલ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટફૂડ પણ ઉપ્લબ્ધ છે. હાલ અહીં BOGO ઓફર ચાલી રહી છે. BOGO મતલબ કે બાય વન, ગેટ વન. અહીં કોઈ પણ ફૂડ આઈટમ ખરીદો એટલે એક સાથે એક ફ્રી. અહીં બપોરે 3 થી 6 દરમિયાન કોફી શોપ પણ છે.જેમાં સ્નેક્સ પણ મળે છે. જેમાં પણ ઓફર લાગુ પડશે. અહીં ફેમેલી સેલિબ્રેશન પણ થઈ શકે છે. હોટેલ દ્વારા આઉટડોર કેટરિંગની પણ સુવિધા કરી આપવામાં આવશે.વેડિંગ ઇવેન્ટ 50થી લઈને 2500 માણસ સુધીની પણ થઈ શકશે. પ્રાઇવેટ ઇવેન્ટ અને કોર્પોરેટ ઇવેન્ટ પણ થઈ શકે છે. આ ઉપરાંત અહીં વેડિંગ નાઈટ માટે પણ ખાસ ડેકોરેશન સાથે રૂમ મળે છે. અન્ય વિશેષ સુવિધાઓમાં એલીવેટર, ડોકટર ઓન કોલ, ટેક્ષી ઓન કોલ તેમજ એમ્પલ કાર પાર્કિંગનો પણ સમાવેશ થાય છે. વધુ વિગત માટે 9727711602 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.