તમામ સિરામિક એકમો અને તેની સાથે સંકળાયેલા તમામ ક્ષેત્રના ધંધાર્થીઓની ફ્રી ડિરેક્ટરી : બ્રાન્ડિંગ કે વેચાણ માટે બી ટુ બીની પણ સવલત, ડીલર માટે ફ્રી કેબની સુવિધા મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગુજરાત ટાઇલ્સ ઇન્ફો (GTI) સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ માટે એ ટુ ઝેડ સુવિધાથી સજ્જ છે. જેમાં તમામ સિરામિક એકમો અને તેની સાથે સંકળાયેલા તમામ ક્ષેત્રના ધંધાર્થીઓની ડિરેક્ટરી છે. સાથોસાથ બ્રાન્ડિંગ કે વેચાણ માટે બી ટુ બીની પણ સવલત છે. તો આજે જ આ એપમાં free ma જોડાવો. વર્ષ 2014થી GTI ઇન્ડિયા કાર્યરત છે. આ એપ્લિકેશન સિરામિક ઉદ્યોગ અને તેને સંલગ્ન ઉદ્યોગને વેગ આપવા માટે બનાવવામાં આવી છે. આ એપમાં સિરામિક સહિતના ઉદ્યોગો અને તેને સંબંધિત ધંધાર્થીઓના નામ અને નંબર સહિતની તમામ વિગતો આપવામાં આવે છે. આ એપમાં પોઝિશન ઓન ડિરેક્ટરી એટલે કે બિઝનેશ ઇન્કવાયરી માટે ટોચનું સ્થાન આપવા સહિતની સર્વિસ મળે છે. આ ઉપરાંત એપના હોમ પેજ બેનર એડ પણ મૂકી બ્રાન્ડિંગ કરી આપવામાં આવે છે. આ એપમાં અનેક સવલતો પણ છે. જેમાં કેબ સર્વિસ દ્વારા ડિલર્સની ફિઝિકલ વિઝીટસ એટલે કે નિયત 7 પૈકીની કોઇ હોટેલમાં ઉતરેલા ડિલર્સને ફ્રી કેબ સર્વિસ આપવામાં આવે છે. આ સાથે એપીઆઈ વોટ્સએપ સર્વિસ ( 98% ગેરેન્ટી) અને ઓટો મલ્ટી કોલિંગ ( 98 % ગેરેન્ટી) ની સવલત પુરી પાડવામાં આવે છે. બન્નેમાં ડિલર્સનો ખુબ સરળતાથી એકબીજાથી સંપર્ક થઈ શકે છે. જેની મદદથી ડિલર્સની પુરી વિગતો સાથે ડીલ કરી શકાય છે. બીજી તરફ સિરામિક ઉદ્યોગો હાલ સોશિયલ મીડિયા, બીટુબી પ્લેટફોર્મ, ઓફલાઇન એડ, વેબ આ બધાની મદદ લ્યે છે. પણ GTI ઇન્ડિયા તેના કરતા શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણકે તેમા એન્ડ યુઝર્સની ઇન્કવાયરીનો હેડ એક મળતો નથી. તેમજ અમુક સર્વિસમાં ટ્રેડર્સ કે સપ્લાયરના નહિ માત્ર ડિલર્સ સાથે જ સંપર્ક થઈ શકે છે. વધુમાં GTIમાં આવતી ઇન્કવાયરીમાં ડિલર્સનું રાજ્ય, જિલ્લો, સીટી, કોન્ટેક્ટ પર્સન નેમ, કોન્ટેકટ નં.,વોટ્સએપ નં., ટાઈપ ઓફ ડીલર એન્ડ ડીલ વિથ કંપની સહિતની વીગતો સાથે ઇન્કવાયરી મળી શકે છે. વધુમાં આ એપ ઉપર નિયત કરાયેલ 7 હોટેલના જે ડિલર્સ રહેવા માટે ઉતરે તેને ફ્રી કેબ સર્વિસ આપવામાં આવે છે. આ એપથી ટ્રાન્સપોર્ટ, સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડરનો કોન્ટેક્ટ સરળતાથી મળતા હોય છે. ફેમ સિરામિક, સિયારામ ગ્રેનાઈટો, લેવિશ ગ્રેનાઈટો, હેબીકોન ટાઇલ્સ, સનરાજ સિરામિક, પાર્કોસ ટાઇલ્સ, લેમન ટાઇલ્સ, લેમોરેક્ષ ગ્રેનાઈટો, સ્કાયટચ સિરામિક, સ્ટેટ્સ સિરામિક, કેપ્રોન વિટ્રીફાઇડ, રોયાલિકા ટાઇલ્સ સહિતના 78 સિરામિક એકમો રેગ્યુલર કલાયન્ટ બન્યા છે. આ એક ડિજિટલ ડિરેકટરી છે. જેમાં બુક રાખવાની ઝંઝટ નહીં, પેઈજ ફેરવીને ફેકટરીના નામ અને નંબર શોધવાની પળોજણ નહિ. તો આજે જ ડિરેક્ટરી ડાઉનલોડ કરી ફ્રીમાં રજીસ્ટ્રેશન કરાવી લાઈફ ટાઈમ ફ્રી ડિરેક્ટરી મેળવો. તેમાં માત્ર ફેકટરીનું નામ સર્ચ કરાવી નંબર સેવ કર્યા વગર જ વોટ્સએપ કરો. ડીરેક્ટરી દ્વારા માર્કેટિંગ તેમજ પરચેસ ડિપાર્ટમેન્ટને પણ સીધો કોલ કરી શકો છો. તેમજ તેના ગ્રુપની બીજી કઈ ફેકટરી છે એ અંગે વિગત પણ મેળવી શકો છો.તો આપ પણ શેની રાહ જુઓ છો. આજે જ સંપર્ક કરો મો.નં.8980070086 અથવા 9099089071