હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે સુસવાવ રોડ ઉપર રહેતા ભાવેશભાઇ હમીરભાઇ ચાવડા, ઉ.31 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.