મોરબી : મોરબીમાં ધોળે દિવસે એક શખ્સે બાઇકની ઉઠાંતરી કરી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં લાતી પ્લોટ-7માં ગલીમાં બાઈક પાર્ક કરવામાં આવ્યું હતું. ત્યારે પીળા રંગના કપડામાં એક યુવાને આવીને આ બાઇકની ચોરી કરી હતી. જો કે સમગ્ર ઘટના એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે અંગે કોઈ વિગત પ્રકાશમાં આવી નથી. મોરબીમાં ધોળે દિ'એ બાઇકની ઉઠાંતરી ઘટના સીસીટીવીમાં કેદ જુવો વિડિયો... https://fb.watch/cp9P2d2GVj/