મોરબી : મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા જીતુબેન પોપટભાઇ ટુંડીયા નામની સગીરાએ પોતાના ઘરે કોઇ પણ કારણોસર ગળે ફાસો ખાઇ લેતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.