મોરબી : આજરોજ ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી હોવાથી મોરબી જિલ્લાના કોંગ્રેસના આગેવાનોએ ડો.આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની આજરોજ જન્મ જયંતી નિમિત્તે મોરબી જિલ્લાના કોંગ્રેસ આગેવાનોએ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ કાર્યક્રમમાં જયંતીભાઈ જે પટેલ,મનોજ પનારા,ડૉ.એલ એમ કંઝારિયા,કે.ડી.પડસુંબિયા,રાજુભાઈ ચૌહાણ,રાજુભાઈ કાવર,કે.ડી.બાવરવા,જ્યોતીન્દ્ર પારેખ,મહેન્દ્રસિંહ જાડેજા,રાજુભાઈ આહીર,અશ્વિન વીડજા,વિનુભાઈ પરમાર,જગદીશ મુછડીયા,મનસુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા.