મોરબી : મોરબી તાલુકાના ગુંગણ ગામની સીમ મચ્છુ નદીમાં ડૂબી જતાં મહેશભાઇ જેશીંગભાઇ સુરેલા ઉ.25 નામના યુવાનનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.