આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ટિમની સેવા ઘરઆંગણે મેળવવાનો સુવર્ણ તક : દર્દીને ટેસ્ટ ટ્યુબ બેબીની સારવારમાં વિશેષ રાહત પણ અપાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે દરેક નિઃસંતાન દંપતિઓના ઘરે પણ પારણું બંધાશે. કારણકે વિશ્વ વિખ્યાત આકાંક્ષા IVF દ્વારા આગામી બુધવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવામાં આવનાર છે. જેમાં આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ટિમની સેવા ઘરઆંગણે મેળવવાની સુવર્ણ તક મળી રહી છે. તો તેનો લાભ જરૂર લ્યો. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર રૈયા સર્કલ પાસે અક્ષર સ્કવેરમાં ત્રીજા અને ચોથા માળે આકાંક્ષા હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં 18000થી પણ વધુ આઇવીએફ સારવાર કરનાર અનુભવી નિષ્ણાંત તબીબો સેવા આપે છે. આકાંક્ષા હોસ્પિટલ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટેલની પાછળ વિશાલ હોલની સામે આવેલ નક્ષત્ર હોસ્પિટલમાં દર મહિનાના બીજા બુધવારે સવારે 9થી 11 ખાસ ઓપીડી યોજવામાં આવે છે. જે અંતર્ગત આગામી તા.13ને બુધવારે ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપીડીમાં ડો. નયના પટેલ અને ડો. ગીતા માકડીયાની ટિમ સેવા આપવાના છે. આ નિષ્ણાંત ટિમ દ્વારા સચોટ નિદાન સાથે તમામ સારવાર અને ટેસ્ટ ટ્યુબ બેબી વિશે માર્ગદર્શન આપવામાં આવશે. નિઃસંતાન દંપતિઓની નિરાશાઓને આશાઓમાં ફેરવવાનો આ સુવર્ણ અવસર છે. આ ઓપીડીમાં આવનાર દર્દીને ટેસ્ટ ટ્યુબ બેબીની સારવારમાં વિશેષ રાહત આપવામાં આવશે. સાથે ઓપીડીમાં સ્ત્રી રોગો તથા જોખમી સગર્ભાવસ્થાની સારવાર, ઓવેરિયન અને એન્ડોમેટ્રીઅલ રિજુવીનેશન, આઇયુઆઈ, ટેસા-પેસા, લેપ્રોસ્કોપી, વ્યંધત્વની તમામ સારવાર અંગે માહિતી આપવામાં આવશે. ઓપીડીનો લાભ લેવા રજીસ્ટ્રેશન ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે મો. નં. 9328294934 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. ઓપીડીનું સ્થળ નક્ષત્ર હોસ્પિટલ વિશાલ હોલની સામે, મહેશ હોટેલની પાછળ શનાળા રોડ, મોરબી