મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામે કરણ અમરશીભાઇ સાગઠીયા ઉ.22 નામના યુવાને પોતાના ઘેર ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.