માળીયા : માળીયા મિયાણા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વવાણિયા ગામે મિયાણાવાસમાંથી કાદરભાઇ આમદભાઇ સોતાને વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 830 કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.