આઇવીએફ એટલે નિઃસંતાન દંપતિઓ માટે આશાનું કિરણ : સ્ત્રી કે પુરુષની કોઈ પણ ખામી દૂર કરી સંતાનપ્રાપ્તિ કરાવી આપવાની નેમ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નિઃસંતાન દંપતીઓ માટે આઇવીએફ ટેક્નોલોજી આશીર્વાદરૂપ છે અને કોઈપણ ઉંમરે માતૃત્વ પ્રાપ્ત કરાવી શકતી આ પદ્ધતિનો લાભ લઇ દંપતીઓનું નિઃસંતાનપણું દૂર થાય તે માટે રાજકોટના વાત્સલ્ય IVFમાં દર મંગળ-શુક્ર ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના રાજનગર ચોકમાં ચંદ્રેશનગર મેઈન રોડ ઉપર વાત્સલ્ય પ્લાઝમા પહેલા માળે વાત્સલ્ય IVF ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર અને જોખમી પ્રસુતિ ગૃહ કાર્યરત છે. જેમાં નિષ્ણાંત તબીબ ડો. વિજય ભંડેરી M.B., DGO, ( ગાયનેક) અને ડો. બિંદુ ભંડેરી આસિસ્ટન્ટ ગાયનેક સેવા આપે છે. આ સેન્ટરમાં સ્ત્રી બીજ બનવાની અથવા છુટા પડવાની તકલીફ, ગર્ભાશયની નળી સંકોચાયેલ અથવા બંધ હોવી, વધારે પડતી ચરબી કે અંતઃ સ્ત્રાવના ફેરફાર, ગર્ભાશય કે તેના મુખની તકલીફ, પુરુષોના શુક્રાણુની ખામી સહિતના કારણે થયેલા વ્યંધત્વની સચોટ સારવાર કરવામાં આવે છે. અહીં ઇન્ટ્રાયુટેરાઈન ઇન્સેમીનેશન, ટેસ્ટટ્યુબ બેબી સારવાર, આઇસીએસઆઈ એડવાન્સ ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર, લેપ્રોસ્કોપી, હેસ્ટ્રોસ્કોપી, સરોગેસી સહિતની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આઇવીએફ વર્તમાન સમયમાં નિઃસંતાન દંપતિઓ માટે આશાનું કિરણ છે. ત્યારે આ પદ્ધતિથી સ્ત્રી કે પુરુષની કોઈ પણ ખામી દૂર કરી સંતાનપ્રાપ્તિ કરાવી આપવાની નેમ સાથે આ સેન્ટર કાર્યરત છે. વધુમાં આ સેન્ટરમાં દર મંગળવારે અને શુક્રવારે ફ્રી નિદાન તથા સોનોગ્રાફી કેમ્પ યોજવામાં આવે છે. જેનો સમય સવારે 9થી 11નો છે.વધુ વિગત માટે મો.નં. 8799034994 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. બીજી બ્રાન્ચ : વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શિવ ગંગા સોસાયટી, 50 ફૂટ રોડ, નાના મવા રોડ, રાજકોટ મો.નં. 8780230033