એકેડમીમાં આધુનિક સગવડ અને અતિઆધુનિક સાધન-સામગ્રી સાથે ફૂલી એરકન્ડીશન્ડ: 12 મે સુધીમાં એકેડમીની રૂબરૂ મુલાકાત લઈ શકાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબીમાં શૈક્ષણિક ક્ષેત્રે કાંઈક નવું કરી, લોકોને રોજગારી અપાવી તેનો શ્રેય લેવાનો સુવર્ણ અવસર મળી રહ્યો છે. કારણકે મોરબીના હદય સમા શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ એક એવિએશન અને હોટેલ ઇન્ડસ્ટ્રીઝની એકેડમી વેચવાની છે. જે કોઈ આ ક્ષેત્રમાં રસ ધરાવતા હોય તેઓએ સંપર્ક કરવો. હાલ આપણો ભારત દેશ જેટ ગતિ થી પ્રગતિ કરી રહ્યો છે તેમાં તાલ બદ્ધ રીતે સાથ આપવા આપણા મોરબી શહેરથી આશરે પ૦ કિલોમીટરમાં અંતરે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવી રહ્યું છે સાથે સાથે આપણા મોરબી શહેરને પણ ડોમેસ્ટિક એરપોર્ટ મળે તેવી વાતોને વેગ મળી રહ્યો છે. ૩ સ્ટાર અને ૪ સ્ટાર દરજ્જાની હોટેલો મોરબી શહેરમાં કાર્યરત થઈ ગયેલ હોય અને ૫ સ્ટાર દરજ્જાની હોટેલ આકાર લઇ રહી હોય ત્યારે એવિએશન ઇન્ડસ્ટ્રીઝ અને હોટેલ ઇન્ડસ્ટ્રીઝ તથા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીઝ માટે જરૂરી ટ્રેનિંગનો કોર્ષ ચલાવવા આપણા મોરબીમાંજ આધુનિક સગવડ અને અતિઆધુનિક સાધન-સામગ્રી સાથેની ફૂલી એરકન્ડીશન્ડ એકેડેમી એકદમ સસ્તા ભાવે વેચાણથી આપવાની છે. જેમાં આપ પર્સનાલિટી ડેવલપમેન્ટ, સ્પોકન ઇંગલિશ, હોબી કલાસીસ, ફેશન ડિઝાઇન ના કલાસીસ વગેરે પણ બહુ જ ઉમદા રીતે કરી શકો છો. મોરબીના હૃદય સમા નવા બસ સ્ટેન્ડ એરિયામાં, સરદાર બાગની સામેની બાજુ, ૐ શાંતિ ગ્રાઉન્ડની તદન બાજુમાં આવેલ એકેડેમી મોરબીના તથા મોરબીની આજુબાજુમાંથી આવતા તમામ વિધાર્થીઓ અહીં ખુબજ સરળતાથી આવી શકે છે. જો આપ ખરેખર આ ક્ષેત્રમાં રોકાણ કરી કામ કરવા માંગો છો તો અચૂક થી નીચેના નંબર પર ફોન કરી એપોઇન્ટમેન્ટ લઇ અને એક વખત એકેડેમીની મુલાકાત લ્યો એવો આગ્રહ છે. ઉલ્લેખનીય છે કે આ એકેડમીની મુલાકાત 12 મે સુધી જ લઈ શકશે. એરોસ્ટાર જેટ ટ્રેનિગ એકેડેમી ભાનુ પ્લાઝા, શનાળા રોડ, મોરબી મો.નં. : 9512400020