4500થી વધુ બેઝલ ઇમ્પ્લાન્ટનો અનુભવ ધરાવતા ડો. વીરેન પટેલ શિવમ ફેમિલી ડેન્ટલ કેરમાં કેમ્પ યોજશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : શુ આપ ચોકઠાથી પરેશાન છો, અથવા કોઈ દાંત પડી ગયો છે? તો ફિક્સ દાંત બેસાડવા હવે દૂર જવાની જરૂર નથી. મોરબીમાં ઘર આંગણે જ સૌરાષ્ટ્રના ટોચના ડેન્ટિસ્ટ ફ્રી નિદાન કેમ્પ લઈને આગામી રવિવારે આવી રહ્યા છે. તો આ કેમ્પનો લાભ જરૂર લ્યો. સૌરાષ્ટ્રમાં 4500થી વધુ બેઝલ ઇમ્પ્લાન્ટ ( સ્ક્રુ પદ્ધતિ)થી ફિક્સ દાંત કરનાર સ્માઈલ પ્લસ ડેન્ટલ હોસ્પિટલ - રાજકોટના ડો. વીરેન પટેલ આગામી તા. 10 એપ્રિલને રવિવારના રોજ સવારે 10થી સાંજે 6 મોરબીમાં ફ્રી નિદાન કેમ્પ યોજવાના છે. આ કેમ્પ શિવમ ફેમિલી ડેન્ટલ કેર 101, શ્રીજી પેલેસ, જુના બસ સ્ટેન્ડની બાજુમાં, સાવસર પ્લોટ, મેઈન રોડ, મોરબી ખાતે યોજાશે. બસલ ઈમ્પલાન્ટથી ફક્ત 72 કલાકમાં આજીવન ફિક્સ દાંત બેસાડવામાં આવે છે. જેથી ફરીથી એ જ આકર્ષક સ્માઈલ પાછી લાવી શકાય અને આજીવન ચોકઠાંમાંથી મુક્તિ મેળવી શકાય. આ ફિક્સ દાંતથી બધા જ પ્રકારના ખોરાક ચાવી શકાય છે. સાથે ખૂબ જ સ્પષ્ટ રીતે બોલી શકાય છે. વધુ વિગત માટે તથા એપોઈટમેન્ટ માટે મો.નં. 7878770077 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. Smile Plus Dental Hospital& Implant Center like us on Facebook???? https://www.facebook.com/smileplusrajkot Follow us on Instagram ???? https://www.instagram.com/smileplusdental_clinic_rajkot/ Subscribe us on Youtube???? https://www.youtube.com/channel/UCsrCwMh-uxol1g0i5_gKYhA Rate us on Google ???? https://g.page/r/CesKMgOve2-dEAg/review