મોરબી : મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં વિજયનગર શાંતિવન સોસાયટી સ્કુલની બાજુમાં રહેતા કિશનભાઇ નાગજીભાઇ રાવા ઉ.20 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.