10 જેટલી ફ્રેન્ચાઇઝીઓ માટે તમામ સુવિધા સાથેની શોપ, વહેલા તે પહેલાના ધોરણે લીઝ ઉપર બુકીંગ લજાઈ ચોકડી નજીક વિશાળ જગ્યામાં ફૂડ કોર્ટનું નિર્માણ : પ્લે એરિયા, ગાર્ડન, આકર્ષક સીટીંગ અરેજમેન્ટ સહિતની સવલતો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી જિલ્લાની સૌ પ્રથમ ફૂડ કોર્ટ લજાઈ ચોકડી પાસે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. જ્યાં લોકોને ખ્યાતનામ ફ્રેન્ચાઇઝીઓનું લિજ્જતદાર ફૂડ એક છત નીચે મળી રહેશે. હાલ અહીં ફ્રેન્ચાઇઝી શોપનું બુકીંગ શરૂ થઈ ગયું છે. તો આજે જ મુલાકાત લ્યો. મોરબી-રાજકોટ હાઇવે ઉપર લજાઈ ચોકડી નજીક ગ્રીન વેલી સ્કૂલ સામે DKT ફૂડ કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં પ્લે એરિયા, ગાર્ડન, સીટીંગ, બર્થડે- એનિવર્સરી સહિતના સેલિબ્રેશન કે પાર્ટીનું અરેજમેન્ટ સહિતની સવલતો ઉપલબ્ધ છે. અહીં 10 જેટલી ફ્રેન્ચાઇઝીઓ માટે તમામ સુવિધા ધરાવતી શોપ ઉપલબ્ધ કરવામાં આવી છે. જે વહેલા તે પહેલાના ધોરણે લીઝ ઉપર આપવામાં આવનાર છે. વધુમાં અહીં DKT ફૂડ કોર્ટ દ્વારા પણ ફૂડ પ્રોવાઇડ કરવામાં આવનાર છે. જેમાં પંજાબી, ચાઈનીઝ, ઢોસા, પુરી- શાક, ગાંઠિયા, થેપલા, ભાખરી, ચા-કોફી, ઠંડુ પીણું, દાબેલી, વડાપાઉં, પાઉભાજી સહિતની ચટાકેદાર આઇટમો પીરસવામાં આવશે. વધુ વિગત માટે તથા ફ્રેન્ચાઇઝી શોપ બુકીંગ માટે મો.નં. 9712247000 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.