મોરબી : મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારી મંડળનું સ્નેહમિલન રવિવારે યોજાશે. આગામી તારીખ ૧૦/૦૪/૨૦૨૨ને રવિવાર સાંજે ૪ વાગ્યાથી ઉમા રિસોર્ટ, નવલખી રોડ, મોરબી ખાતે જિલ્લાના તમામ વિભાગના સરકારી કર્મચારીઓનું પરિવાર સાથેનું સ્નેહમિલન યોજાશે. જેમા વધુને વધુ સરકારી કર્મચારીઓને જોડાવવા અપીલ કરાઇ છે.